Surprise Me!

સપ્તક સંગીત સમારોહ દિવસ 5: 'સંગીત માટે તો આજીવન વિદ્યાર્થી જ રહીશ અને શિખતી રહીશ' - શુભા મુદ્ગલ

2025-01-06 1 Dailymotion

અમદાવાદમાં રવિવારનો દિવસ પણ શાસ્ત્રિય સંગીત પ્રેમીઓ અને જાણકારો માટે અસ્મરણનિય બની ગયો હતો.