સપ્તક સંગીત સમારોહ દિવસ 6: "ઝાકીર હુસેનનના જવાથી સૌથી વધુ દુઃખ તબલાને થયું હશે"- પદ્મભૂષણ, અજોય ચક્રવતી
2025-01-07 0 Dailymotion
નવા સપ્તાહની શરૂઆતની સાથે સપ્તકની છઠ્ઠી રાત્રિએ પદ્મભૂષણ અજોય ચક્રવર્તી અને અરુણ દ્રવિડે શાસ્ત્રીય સંગીત રજૂ કર્યું હતું.