અમદાવાદમાં હસ્તી બીબીનો ગોખલો નામની 500 વર્ષ જૂની જગ્યા આવેલ. જેની માન્યતા છે કે, જો નાનુ બાળક રડતું હોય તો તે હસતુ રમતું થઇ જાય.