સપ્તકના નવમા દિવસે ઉસ્તાદ અમજદ અલી ખાનના સરોદ, રિતેશ-રજનીશ મિશ્રાના ભક્તિ સંગીત અને સ્વપ્નિલ સૂર્યવંશીના પખાવજે સંગીતનો અદભૂત માહોલ ઉભો કર્યો હતો.