જૂનાગઢમાં રહેતો ગઢવી પરિવાર અનોખી રીતે ગાયની સેવા કરે છે. રાત્રિના સમયે તેમના ઘરના ડ્રોઈંગ રૂમમાં ગાયોને આશરો આપીને ઠંડી અને અન્ય પ્રાણીથી બચાવે છે.