હાફૂસ કેરીના સ્વાદ લેનાર રસિયા માટે સારા સમાચાર સામે આવ્યા છે. વલસાડ જિલ્લામાં આંબાવાડીઓમાં વિપુલ પ્રમાણમાં મોર જોવા મળ્યા છે.