Surprise Me!

અમરેલીનો યુવા પશુપાલક કરે છે 'લાખોની કમાણી', શ્રેષ્ઠ પશુપાલક તરીકે પ્રથમ નંબર આવ્યો

2025-01-18 2 Dailymotion

અમરેલીના 30 વર્ષીય યુવાન અભી દુધાતે 13 જાફરાબાદી ભેંસોથી પશુપાલનનો વ્યવસાય કરીને લાખોની કમાણી કરી રહ્યા છે.