જેને ભાગ્યા તરીકે રાખ્યો હતો તે ખેડૂતે જ ખેતર માલિક ખેડૂતની હત્યા કરી, આ મામલે નાસતા ફરતા ખેડૂતને બનાવના પાંચમા દિવસે પોલીસે ઝડપી પાડ્યો છે.