Surprise Me!

સંગીત એ 'ઉત્તમ ઉપચાર' નવસારીના ડો. હેત્વી શુક્લ આલ્ફા સંગીતથી કરે છે રોગોની સારવાર

2025-01-20 3 Dailymotion

નવસારીના ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. હેત્વી શુક્લએ આલ્ફા સંગીત સાથે કસરત કરાવવા ઉપર કરેલા સંશોધન દર્દીઓ માટે ફાયદારૂપ સાબિત થયું અને આ સંશોધને PhDની પદવી અપાવી છે.