અમરેલીમાં સિંહ દીપડાના આંતક વચ્ચે રાજુલાના ઝાપોદર ગામના ખેત મજૂરે પોતાના વ્હાલસોયા બાળકોને પાંજરામાં કેમ કેદ કર્યા છે, શું છે કારણ જાણો, આ અહેવાલમાં.