Surprise Me!

વરરાજાએ 100 અશ્વો સાથે જાન જોડી, માર્ગો ઘોડાના ડાબલાના અવાજથી ગુંજ્યા, પૈસાનો પણ વરસાદ

2025-01-20 0 Dailymotion

સૌ કોઈ પોત-પોતાના લગ્નને યાદગાર બનાવવા માંગતા હોય છે, ત્યારે ચોટીલા પંથકના એક વરરાજાએ કંઈક એવું કર્યુ કે, લોકો તેમની ચર્ચા કરી રહ્યાં છે.