Surprise Me!

માંગરોળમાં ધોળા દાડે દિપડાનો હુમલો, ગ્રામજનોએ વાછરડાને બચાવી લીધો

2025-01-22 1 Dailymotion

માંગરોળના મોરાઆમલી ગામમાં મુખ્ય માર્ગ પર એક કદાવર દિપડાએ દિવસ દરમિયાન એક વાછરડા પર હુમલો કરી તેને ગળાથી પકડી લીધું. લોકોએ વાછરડાને બચાવી લીધો હતો.