નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,સીએમનું કહેવું છે કે,વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ છે. https://sandesh.com/gujarat/gujarat-budget-2025-live-speech-finance-minister-kanu-desai-gujarat-assembley-latest-updates-important-announcement-cm-bhupendra-patel--in-gujarati-on-sandesh-news-digital