Surprise Me!

પંચમહાલ -ગોધરા પાસે અકસ્માત, ચાર લોકોના કમકમાટી ભર્યા મોત

2025-04-18 2 Dailymotion

ગોધરા વડોદરા હાઇવે પર તૃપ્તિ હોટલ નજીક અકસ્માતની ઘટના બની છે, જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃત્યુ નીપજયા છે.