Surprise Me!

સુરતમાં કંપનીએ પોલીસ સાથે નકલી શેમ્પૂની ફેક્ટરીમાં રેડ પાડી, રીટેલ-ઓનલાઈન ગ્રાહકોને વેચતા

2025-04-21 0 Dailymotion

અમરોલી પોલીસ સ્ટેશનના PI જે.બી વનારે જણાવ્યું હતું કે, શેમ્પૂ કંપનીના કર્મચારીએ અમરોલી પોલીસને આ રીતે ડુપ્લિકેટ શેમ્પૂ બનાવીને વેચાતું હોવાની બાતમી આપી હતી.