અમરેલીના રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયાની ઘટના સામે આવી છે, આ દુર્ઘટનામાં અનિકેત મહાજન નામના પાઈલટનું મોત થયું છે.