Surprise Me!

24 વર્ષથી ફરાર માસ્ટરમાઇન્ડ ઝડપાયો, ચૂંટણી કર્મચારી બનીને પોલીસે શોધી કાઢ્યો ફરાર ધાડપાડુ

2025-04-23 5 Dailymotion

ખાખી ધારે તો આરોપીને પાતાળમાંથી શોધી લાવે તે કહવત સાચી થઈ છે. પોલીસે ચૂંટણી વિભાગના કર્મચારીનો વેશ ધારણ કરી 24 વર્ષે ધાડપાડના આરોપીને ઝડપી લીધો.