ગોમતીપુર બોર્ડમાં આવેલ કલંદર મહાદેવ રોડ તરીકે પ્રચલિત 18.30મી પહોળાઈના ટીપી રસ્તામાં દબાણ બાંધકામ દૂર કરવા 21 દિવસની નોટિસ આપવામાં આવી છે.