Surprise Me!

'પરિશ્રમ એ જ પારસમણિ': પોતાની ઉંમર કરતા પણ વધારે મેડલ્સ મેળવનાર કચ્છના નવયુવાનની પ્રેરણદાયક કહાની

2025-04-25 158 Dailymotion

કુસ્તી ક્ષેત્રે હારથી શરૂઆત કરનારા કચ્છના મોહિતે હીંમતથી કામ લઈને પોતાની ઉંમર કરતા પણ વધારે મેડલ્સ મેળવ્યા. જાણો આ નવયુવાનની પ્રેરણદાયક કહાની.