Surprise Me!

સુરતમાં રાજ્યનું પ્રથમ ગોલ્ડ ATM લોન્ચ, 24 કલાકમાં ગમે ત્યારે સોના-ચાંદીના સિક્કા ખરીદી શકાશે

2025-04-27 19 Dailymotion

સુરતમાં ગોલ્ડ ATM શરૂ થયું છે, ગોલ્ડ સિક્કા કંપની સાથે મળીને લોન્ચ કરાયેલા આ ATMમાં 1 ગ્રામથી 25 ગ્રામ સુધીના સિક્કા ઉપલબ્ધ છે.