ગુજરાતની યુવા ખેલાડી વિદ્યા શર્મા રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની સ્પર્ધાઓમાં ઉત્તમ પ્રદર્શન કરી હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરશે.