પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં, વિવિધ સંગઠનો દ્રારા આજે બંધના એલાનને પગલે શહેરમાં સ્વયંભુ વેપારીઓએ બંધ પાળી ઘટનાનો વિરોધ નોધાવ્યો હતો.