Surprise Me!

સૌરાષ્ટ્રમાં જોવા મળતું ફળ એટલે લવ એપલ, જુઓ કેવા છે તેના ફાયદા

2025-04-28 297 Dailymotion

ઉનાળાની આકરી ગરમીમાં સુપર ફૂડ અને પાણીની જરૂરિયાત પૂરું કરતું રોઝ એપલ પશુ પક્ષી માટે પણ આટલું જ મહત્વનું ફળ માનવામાં આવે છે.