ગોધરા ખાતે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો, આ તકે ગુજરાત પોલીસ વિભાગના વિવિધ શસ્ત્રોના પ્રદર્શન માટે પોલીસ એક્સપો-2025 ખુલ્લો મુકાયો હતો.