Surprise Me!

દિવ્યાંગોને નાગરિક સંરક્ષણ તાલીમ અપાઈ, સૌપ્રથમ વાર બ્રેઇલ લિપિમાં સંરકક્ષણ તાલીમ માટે પુસ્તિકા બની

2025-05-02 9 Dailymotion

દિવ્યાંગજનો માટે સૌપ્રથમ વખત તૈયાર કરાયેલી નાગરિક સંરક્ષણ તાલીમની બ્રેઇલ લિપિ પુસ્તિકા દ્વારા દિવ્યાંગોને નાગરિક સંરક્ષણ તાલીમ આપવામાં આવી હતી.