જૂનાગઢની મુલાકાતે આવેલા AICCના નિરીક્ષક અભિષેક દત્તે કહ્યું, - "જાતીય જનગણનાનો નિર્ણય કોંગ્રેસની ઐતિહાસિક જીત છે"
2025-05-03 4 Dailymotion
અભિષેક દત્તે કહ્યું કે, 'જાતીય જનગણનાની મજાક ઉડાવવી ભાજપને ભારે પડતા અંતે કેન્દ્ર સરકારે જાતિય જનગણનાને મંજૂરી આપી છે.'