Surprise Me!

અગાસી પર આરામ ફરમાવતા હોય તેવો વનરાજનો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

2025-05-05 30 Dailymotion

સિંહ કેટલાક પગથિયાં નીચે ઉતરીને જાણે કે પોતાનો એક રાજાની માફક પોઝ આપવા માટે આવતો હોય તેવો વિડીયો મોબાઇલ કેમેરામાં કેદ થયો છે.