હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી બાદ રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો, વરસાદ વરસતા ખેડૂત ચિંતિત થયા છે.