વન વિભાગ દ્વારા આ ગણતરી બે તબક્કામાં કરવાનું આયોજન નિર્ધારિત કરવામાં આવ્યું છે, ઉપરાંત ગણતરીને વૈજ્ઞાનિક ઢબથી પણ પૃથક્કરણ કરવામાં આવશે.