જંબુસર એસટી ડેપોના એક કંડક્ટરે પોતાની ફરજ સાથે ઈમાનદારી અને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.