Surprise Me!

અમદાવાદમાં વાવાઝોડાનો કહેર: રીક્ષા પર વૃક્ષ પડતા ચાલકનું મોત, પરિજનોએ કરી સહાયની માંગ

2025-05-07 40 Dailymotion

પવનને કારણે ઝાડ અને વીજ પોલ પડી જવાના તેમજ મકાન અને દુકાનોના છાપરા ઉડી જવાના અનેક બનાવો સામે આવ્યા છે.