અમદાવાદમાં જિલ્લા કલેક્ટર સુજીત કુમારના માર્ગદર્શનમાં 'ઓપરેશન અભ્યાસ' અંતર્ગત જિલ્લાનાં 8 સ્થળો પર સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.