જમ્મુ કાશ્મીરના પહેલગામ ફરવા ગયેલા ભાવનગરના યતિશભાઈ પરમાર, સ્મિત પરમાર અને કિરણબેન પરમાર આંતકવાદી હુમલાનો ભોગ બન્યા હતા.