કોઈ દેશની સેનાના સૈનિકોએ આત્મસમર્પણ કરી અને વિજેતા દેશ સામે શરણાગતિ સ્વીકારી હોય તેવો પણ આ પહેલો બનાવ હતો.