ભારતીય કેરી વિશ્વભરમાં અજોડ : ગુજરાતથી લઈને બિહાર સુધી કેરીની 1500 થી વધુ અવનવી જાત
2025-05-13 13 Dailymotion
કેરીનું વતન કહી શકાય તેવા ભારતમાં 1500 કરતાં પણ વધારે કેરીની વિવિધ જાતો આજે પણ અસ્તિત્વ ધરાવે છે જે સૌથી મીઠી હોય છે.ભારતીય કેરી વિશ્વભરમાં અજોડ : ગુજરાતથી લઈને બિહાર સુધી કેરીની 1500 થી વધુ અવનવી જાત