Surprise Me!

બનાસકાંઠાના યોદ્ધા રણછોડ પગી: જેને પકડવા પાકિસ્તાને 50,000 ઇનામ જાહેર કર્યું હતું, જાણો આ યોદ્ધાનો કિસ્સો

2025-05-13 757 Dailymotion

પાકિસ્તાનના હાથ ન લાગનાર આ યોદ્ધા આજે આપણા દેશનું ગૌરવ છે. કોણ છે આ વીર યોદ્ધા ? જાણો અમારા આ ખાસ અહેવાલમાં.