ઉપરાંત જ્યારે અન્ય ગામની જાન આ ગામની સીમમાંથી પસાર થાય ત્યારે વરરાજાને સફેદ ધોતીથી ઢાંકીને પસાર થવું પડે છે.