Surprise Me!

રહેણાંકથી મેગામાર્કેટ સુધીની સફર: અમદાવાદની ઐતિહાસિક રતનપોળ કેવી રીતે બની પ્રસિદ્ધ શોપિંગ હબ ?

2025-05-15 127 Dailymotion

યુનેસ્કોની યાદીમાં સામેલ પોળોમાં એક રતનપોળનો પણ છે, છેલ્લા 100 વર્ષમાં અમદાવાદની રતનપોળ રહેણાંકમાંથી કોમર્શિયલ હબ બની ગયું છે.