Surprise Me!

અમદાવાદમાં પેટ ડોગ્સના માલિકોએ આ નિયમોનું પાલન કરવું પડશે, ચૂક્યા તો AMC કરશે કાર્યવાહી

2025-05-15 17 Dailymotion

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાન્યુઆરી 2025થી પેટ ડોગ્સ ઓનર્સ માટે પેટ ડોગનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવેલું છે.