Surprise Me!

ડીસામાં સાટા પદ્ધતિના લગ્નમાં યુવકની ઘાતકી હત્યા, ક્રાઈમ ફિલ્મ-સીરિયલ જોઈ બહેન-પ્રેમીએ પ્લાનિંગ કર્યું

2025-05-15 7 Dailymotion

ડીસાના જાવલ ગામે થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી મુખ્ય આરોપી પિતરાઈ બહેન, પ્રેમી સાથે ત્રણ લોકોની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધા છે.