ડીસામાં સાટા પદ્ધતિના લગ્નમાં આધેડની ઘાતકી હત્યા, ક્રાઈમ ફિલ્મ-સીરિયલ જેમ બહેન-પ્રેમીએ ભાઈને પતાવી દીધો
2025-05-15 65 Dailymotion
ડીસાના જાવલ ગામે થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી મુખ્ય આરોપી પિતરાઈ બહેન, પ્રેમી સાથે ત્રણ લોકોની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધા છે.