પાલતુ શ્વાનને લઈને મહાનગરપાલિકા દ્વારા નિયમો બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે. જે લોકો ઘરમાં પાલતુ શ્વાન રાખી રહ્યા છે તેને નિયમોનું પાલન કરવાનું રહેશે.