Surprise Me!

સિક્યુરિટી કોન્ટ્રાક્ટર મર્ડર કેસ: મૃતદેહના બે ટુકડા કરી ખાડીમાં ફેંક્યા, બે આરોપી બિહારથી પકડાયા

2025-05-18 10 Dailymotion

આખી રાત શોધખોળ કર્યા બાદ પણ ચંદ્રભાનનો કોઈ પત્તો ન લાગતા, ગત 13મી એ અલથાણ પોલીસ મથકમાં ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી.