Surprise Me!

અમદાવાદ-ઈન્દોર હાઈવે પર વરરાજાની કારને નડ્યો ભયાનક અકસ્માત, વર-વધુનો ચમત્કારિક બચાવ

2025-05-19 11 Dailymotion

આ અકસ્માતમાંથી વર-વધુનો આબાદ બચાવ થયો જ્યારે ચાલકને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.