સવારે પાંચ વાગ્યે લાગેલી આગ બપોરના 12 વાગ્યા સુધી કાબુમાં લેવા માટે ફાયર વિભાગની છ ટીમ સતત કામે લાગી હતી.