Surprise Me!

RTEના ખોટા દાખલાનો કૌભાંડ: સેસન્સ કોર્ટે મુખ્ય આરોપી દર્પણના આગોતરા જામીન નામંજૂર કર્યા

2025-05-21 1 Dailymotion

આ કેસમાં અત્યાર સુધીમાં 9 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ થઈ છે પરંતુ હજુ સુધીમાં એક પણ આરોપીની ધરપકડ થઈ નથી.