અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે. ભાવનગર શહેરમાં પણ કોરોનાને પગલે તૈયારીઓ કરવામાં આવી રહી છે.