Surprise Me!

કોરોનાની ફરી દસ્તક વચ્ચે ભરૂચ તંત્ર એલર્ટ: કોવિડ વોર્ડ સજ્જ, તબીબી સ્ટાફ સ્ટેન્ડબાય પર

2025-05-23 4 Dailymotion

ભરૂચમાં કોરોનાના પુનઃઉછાળાને લઈ જિલ્લામાં તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લગતી તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે.