Surprise Me!

અમરેલી પોલીસનો માનવતાભર્યો ન્યાય: વ્યાજખોરના ચક્રમાંથી ખેડૂતને મુક્ત કરી 9 વિઘા જમીન પરત અપાવી

2025-05-23 13 Dailymotion

કાયદાની આકરી અમલવારી અને માનવતા ભર્યું વલણ આ છે પોલીસનો બહુ આયામી ચહેરો, અમરેલી પોલીસે વ્યાજખોરોના ચુંગાલમાંથી ખેડૂત પરિવારને બચાવ્યો.