Surprise Me!

ગુજરાતમાં હવે વરસાદનું ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી

2025-05-26 13 Dailymotion

નૈઋત્યનું ચોમાસું મુંબઈ મહારાષ્ટ્રમાં પહોંચ્યું છે. ચોમાસું આ વર્ષે નિયત સમય કરતા વહેલું આવી ગયું છે.